આ શ્વાનનું નામ મિરેકલ ડૉગ કેમ રાખવામાં આવ્યું?

વીડિયો કૅપ્શન, આ શ્વાનનું નામ મિરેકલ ડૉગ કેમ રાખવામાં આવ્યું?

કેલિફોર્નિયામાં ગુમ થયેલ મિશ્કા નામક એક સુંદર માદા શ્વાન ગયા વર્ષે જુલાઈમાં સાન ડિએગોમાં ગુમ થઈ હતી.

તેના માલિક મરાટ અને લિઝ હાઉમેને તેની શોધ કરવા શહેરમાં ફ્લાયર્સ લગાવવા સાથે સોશિયલ મીડિયા પર તેની માહિતી આપવાની વિનંતી કરી હતી. પણ મહિનાઓ સુધી તેના કોઈ સગડ નહોતા મળ્યા.

આ શોધનો અંત કેવી રીતે જાણો આ વીડિયોમાં......

મિરેકલ શ્વાન