ગુજરાતીઓની પ્રિય આબુરોડની આ રબડીની ખાસિયત શું છે?
ગુજરાતીઓની પ્રિય આબુરોડની આ રબડીની ખાસિયત શું છે?
ગુજરાતીઓ જ્યારે માઉન્ટ આબુ જાય ત્યારે ભૂલ્યા વગર આબુરોડની રબડીનું રસપાન કરે છે.
વળી, જો તેઓ રાજસ્થાનમાં અન્ય કોઈ જગ્યાએ જતા હોય કે પછી દિલ્હી જતા હોય, તેઓ આબુરોડ સ્ટેશને ટ્રેન રોકાય ત્યારે પણ રબડીનો સ્વાદ લેવા માટે અવશ્ય ઊતરે છે.
આબુરોડની રબડી કઈ રીતે પ્રખ્યાત થઈ અને ક્યારથી લોકોને તેનો સ્વાદ દાઢે વળગ્યો તેના પાછળ અનેક કહાણીઓ પ્રખ્યાત છે.
પણ એક વાત ચોક્કસ છે કે તેનો સ્વાદ કાયમ અકબંધ રહે છે.
વધુ જુઓ આ વીડિયોમાં...




