ગુજરાતના આ વિસ્તારોમાં હવે પડશે આકરી ગરમી

વીડિયો કૅપ્શન, Gujarat Weather : ગુજરાતના આ વિસ્તારોમાં હવે પડશે આકરી ગરમી
ગુજરાતના આ વિસ્તારોમાં હવે પડશે આકરી ગરમી

ગુજરાતમાં હાલ ગરમીની શરુઆત થઈ ગઈ છે ત્યારે નવી હવામાન સિસ્ટમ કોઈ આકાર લઈ રહી છે જેની અસરથી ગુજરાતમાં હવામાન પલટાઈ શકે? માર્ચ મહિનામાં હવામાન પલટાશે?, વરસાદ વિશે કોઈ આગાહી છે ખરી? એ ડિજિટલ સ્ક્રીન પર નકશાની મદદથી સમજો આ વીડિયોમાં

વીડિયો : દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, ANI

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન