મૅનોપૉઝ ક્લિનિક શું હોય છે, તે મહિલાઓને કેવી રીતે ઉપયોગી બની રહ્યાં છે?

વીડિયો કૅપ્શન, મૅનોપૉઝ ક્લિનિક શું હોય છે, તે મહિલાઓને કેવી રીતે ઉપયોગી બની રહ્યાં છે?
મૅનોપૉઝ ક્લિનિક શું હોય છે, તે મહિલાઓને કેવી રીતે ઉપયોગી બની રહ્યાં છે?

મૅનોપૉઝએ (રજોનિવૃત્તિ) સ્ત્રીનાં જીવનનો એક મહત્ત્વપૂર્ણ તબક્કો છે. જ્યારે તેના શરીર અને મનોજગતમાં અનેક ફેરફાર થતા હોય છે.

હૉર્મોનલ ફેરફારને કારણે સ્ત્રીની વર્તણૂકને અસર કરતા આ શારીરિક પરિવર્તન વિશે ખાસ જાગૃતિ પ્રવર્તતી નથી. જેના કારણે પરિવારજનો તથા આસપાસના લોકોને સ્ત્રીનો સ્વભાવ 'બદલાયેલો' લાગે છે.

એવામાં મહારાષ્ટ્રની સરકારે રાજ્યમાં 500 થી વધુ મૅનોપૉઝ ક્લિનિક શરૂ કર્યાં છે. જ્યાં મહિલાઓ જરૂરી સારવાર અને માર્ગદર્શન લઈ શકે છે.

પેરિમૅનોપૉઝ એટલે શું, મૅનોપૉઝ ક્યારે શરૂ થાય, રજોનિવૃત્તિનાં શારીરિક ચિહ્નો તથા આ ગાળા દરમિયાન કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ વગેરે જેવી બાબતો વિશે જાણો આ વીડિયોમાં.

મહિલા મેનોપોઝ, મહારાષ્ટ્ર મેનોપોઝ ક્લિનિક, મેનોપોઝ શું છે, મેનોપોઝ ક્યારે આવે, પેરિમેનોપોઝ શું છે, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન