અલનીનોની આ વર્ષે ઉનાળા અને ચોમાસા પર કેવી અસર થશે?
અલનીનોની આ વર્ષે ઉનાળા અને ચોમાસા પર કેવી અસર થશે?
આ વર્ષે ઉનાળો ગુજરાતમાં કેવો રહેશે? ચોમાસું કેવું રહેશે?
અલનીનોની અસર આ વર્ષે કેવી રીતે આ બંને ઋતુઓ પર કેવી જોવા મળશે?
ગુજરાતમાં આ વર્ષે અલનીનોની અસરને કારણેે સરેરાશ કરતા આ વર્ષે વધારે તાપમાન ઉનાળામાં જોવા મળશે.
વધારે ગરમી કચ્છના કાંઠા વિસ્તારો, મધ્ય ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતના વિસ્તારો, દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં પડશે.
લૂ એટલે કે હિટવૅવનું પ્રમાણ પણ વધારે રહેશે. આ સ્થિતિને જોતા કહી શકાય કે ઉનાળો આ વર્ષે આકરો રહેવાની શક્યતા છે.
જોકે આ વર્ષે ચોમાસું આ વર્ષે સારું રહે તેવું અનુમાન છે.
હવામાન વિભાગની આંકડાઓ અને નકશાઓની મદદથી વાતાવરણની સ્થિતિની સંપૂર્ણ માહિતી મેળવવા જુઓ વીડિયો અહેવાલ.

ઇમેજ સ્રોત, Getty Images





