ઇન્સ્ટાગ્રામની ‘હિંદુ’ છોકરીઓના મતે હિંદુ હોવાનો અર્થ શું છે?
ઇન્સ્ટાગ્રામની ‘હિંદુ’ છોકરીઓના મતે હિંદુ હોવાનો અર્થ શું છે?
બીબીસીની પાંચ ભાગની સિરીઝ હિંદુ ધર્મ: મારો મર્મના બીજા ભાગમાં મળો ઇન્સ્ટાગ્રામ પર પોતાની ધાર્મિક અને જ્ઞાતિ ઓળખ પર રીલ્સ બનાવનારી ઇન્ફ્લુએન્સર છોકરીઓને.
તેમના માટે હિંદુ ઓળખ કરતા કેટલાંક અન્ય પરિબળોમાં વધુ ઊંડી તેમની જ્ઞાતિની ઓળખ છે. આ ઓળખ એટલી ગહન છે કે સામાન્ય રીતે તેને રાજનીતિથી ઉપર માનવામાં આવે છે છતાં તેઓ તેનો પ્રચાર પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવીને કરે છે.
તેમનો હેતુ એક જ છે, પણ રસ્તાઓ અલગ. અને તેમના સ્વપ્નના રાષ્ટ્રની રૂપરેખા પણ જુદી છે.... તો શું કોઈ એક રીત હોઈ શકે છે હિંદુ હોવાની? જુઓ આ સિરીઝનો બીજો ભાગ : ઇન્સ્ટાગ્રામની ‘હિંદુ’ છોકરીઓ.







