ડાયાબિટીસ આવે એ કઈ રીતે ખબર પડે અને આ બીમારી થાય તે પહેલાં જ કઈ રીતે બચી શકાય?
ડાયાબિટીસ આવે એ કઈ રીતે ખબર પડે અને આ બીમારી થાય તે પહેલાં જ કઈ રીતે બચી શકાય?
દુનિયાના ડાયાબિટીસના દર છ દરદીમાંથી એક ભારતનો છે, ભારતમાં અંદાજે આઠ કરોડ વયસ્કો ડાયાબિટીસથી પીડાય છે.
ડાયાબિટીસ શરીરમાં સુગરની માત્રા વધી જવા પર થાય છે અને આ બીમારીને સામાન્યતઃ બે પ્રકારમાં વહેંચવામાં આવે છે, ટાઇપ-1 અને ટાઇપ-2.
ચિંતાની વાત એ પણ છે કે ભારતમાં હવે શહેરોની સાથે-સાથે ગામડાઓમાં પણ ડાયાબિટીસનો વ્યાપ વધી રહ્યો છે.
ડાયાબિટીસ થયું છે તેનો ખ્યાલ કેવી રીતે આવે? અને આ રોગ ન થાય તેના માટે શું સાવચેતી રાખવી જોઇએ?
તમામ મહત્ત્વની જાણકારી જુઓ આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



