શિયાળામાં જેના માટે ખેતરોમાં પાર્ટી થાય છે તે કાઠિયાવાડી વાડીનું લીલું શાક કઈ રીતે બને છે?
શિયાળામાં જેના માટે ખેતરોમાં પાર્ટી થાય છે તે કાઠિયાવાડી વાડીનું લીલું શાક કઈ રીતે બને છે?
વાડીનું લીલું શાક કેવી રીતે બને તે જાણો નિકુંજ વસોયા પાસેથી આ વીડિયો અહેવાલમાં.
આ શાકની ખાસિયત એ છે કે તે ભલે એક શાક તરીકે પીરસાતું હોય પણ તે બે અલગ અલગ પ્રકારનાં શાકનું મિશ્રણ છે.
બે શાક અલગ અલગ બનાવી તેને મિશ્રિત કરી તેને વાડીના લીલા શાક તરીકે ઓળખવામાં આવે છે.
સામાન્ય રીતે ખવાતું મિક્સ વેજીટેબલ અને બીજું શાક છે શિયાળામાં મળતી વિવિધ પ્રકારની લીલી ભાજીઓનું શાક.
ખૂબ જ રસપ્રદ આ રેસિપી જાણવા ઉપર વીડિયો જુઓ.