બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને પગલે ગુજરાતના હવામાનને શું અસર થશે?

વીડિયો કૅપ્શન, Cyclone Update : બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને પગલે ગુજરાતના હવામાનને શું અસર થશે?
બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાને પગલે ગુજરાતના હવામાનને શું અસર થશે?

ગુજરાતમાં હાલ ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે.

અરબી સમુદ્રમાં સિસ્ટમ બની છે તો બંગાળની ખાડીમાં વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. એવામાં ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હાલ ભારતનાં ઘણાં રાજ્યોમાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે. તેનું કારણ બંગાળની ખાડીમાં બની રહેલું આ વર્ષનું ચોથું વાવાઝોડું મિગજૌમ છે.

આ વાવાઝોડાનું નામ મ્યાનમારે આપ્યું છે.

આ વાવાઝોડું ટકરાશે ક્યાં જણાવી રહ્યા છે દીપક ચુડાસમા.

વાવાઝોડું

ઇમેજ સ્રોત, IMD