Gujarat Weather : ગુજરાતમાં કયા વિસ્તારોમાં ગરમી વધવાની શક્યતા છે?

વીડિયો કૅપ્શન,
Gujarat Weather : ગુજરાતમાં કયા વિસ્તારોમાં ગરમી વધવાની શક્યતા છે?

ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. દેશનાં અનેક રાજ્યો છત્તીસગઢ, મધ્યપ્રદેશ વગેરમાં વરસાદ પણ પડ્યો છે.

હાલમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 35થી 38 ડિગ્રી સુધીનું સરેરાશ તાપમાન જોવા મળી રહ્યું છે.

આગામી એક અઠવાડિયામાં ગુજરાતના ઘણા જિલ્લામાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જાય તેવી શક્યતા રહેલી છે.

તો આજથી દસેક દિવસ બાદ કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતા રહેલી છે.

ગુજરાતના ક્યા વિસ્તારોમાં ગરમી વધશે? ક્યા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવી છે?

જાણો આ વીડિયોમાં...

હીટવેવ ગુજરાત ઉનાળો ગરમી પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images