પાલનપુર: વ્યકિત નીચે હતી અને નિર્માણાધીન બ્રિજ પડ્યો, સીસીટીવીમાં કેદ થયાં દર્દનાક દ્રશ્યો
પાલનપુર: વ્યકિત નીચે હતી અને નિર્માણાધીન બ્રિજ પડ્યો, સીસીટીવીમાં કેદ થયાં દર્દનાક દ્રશ્યો

બનાસકાંઠાના પાલનપુરમાં એક ભયાનક ઘટના બની છે.
ત્યાં આરટીઓ સર્કલ પર બંધાઈ રહેલા બ્રિજનો એક સ્લેબ અચાનક તૂટી પડ્યો હતો.
સ્લેબ તૂટી પડતા જ તેના કાટમાળ નીચે એક ટ્રેક્ટર અને રીક્ષા દટાઈ ગયા હતા.
આ બ્રિજ તૂટી પડ્યો ત્યારે તેની નીચે એક વ્યક્તિ હતી અને તેના પર બ્રિજ પડ્યો હતો. આ દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા છે.
વધુ જુઓ આ વીડિયોમાં...