ઘઉં ઊગતા હોય ત્યારે શું ધ્યાન રાખવું, વાવેતરમાં કેટલું અંતર રાખવું?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
ઘઉં ઊગતા હોય ત્યારે શું ધ્યાન રાખવું, વાવેતરમાં કેટલું અંતર રાખવું?

ઘઉં એ ગુજરાતના મુખ્ય કૃષિપાકો પૈકીનો એક પાક છે.

હવામાનમાં પરિવર્તન, આબોહવા, વગેરે જેવા પરિવર્તનોને કારણે ખેતીપાકો પર અસર થતી હોય છે.

ખેડૂતોએ ઘઉં વાવતી વખતે બે હાર વચ્ચે કેટલું અંતર રાખવું જોઇએ?

હાથથી વાવણી કરવામાં અને ઑટોમેટિક વાવણીથી શું ફર્ક પડે છે?

ઘઉંનું વાવેતર થઈ જાય એ પછી શરૂઆતમાં ખેડૂતોએ શરૂઆતમાં શું ધ્યાન રાખવું જોઇએ?

આવા તમામ સવાલોના જવાબ મેળવો આ વીડિયોમાં...

ઘઉં, વાવણી, ખેડૂતો, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.