નોકરી માટેની 40 હજાર અરજીઓમાંથી પસંદગી પામેલી એક ખેડૂત પુત્રીના સંઘર્ષની કહાણી

વીડિયો કૅપ્શન, ન્યાયપાલિકાની પરીક્ષા પાસ કરનાર હરિયાણાના એક ખેડૂત પુત્રીની સંઘર્ષની કહાણી

હરિયાણાના ખેડૂત પુત્રી રેણુ બાલાએ ન્યાયપાલિકાની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી છે.

40,000 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાંથી 400ને ઈન્ટર્વ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા.

અંતમાં માત્ર 122ને પસંદ કરવામાં આવ્યા તેમાં એક રેણુ છે.

રેણુની કારકિર્દીની સફર અતિ વિકટ રહી છે.

તેમણે બે વર્ષની વયે જ બાળપણમાં પિતા ગુમાવ્યા હતાં..

તેમનાં માતા ખેતમજૂર છે.

તેમના માતાનો પરિવાર રેણુના ભણતરની જવાબદારી ઉપાડે છે.

જોઈએ પ્રભૂ દયાલનો આ વીડિયો અહેવાલ....

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન