બેરોજગારી : ભારતમાં કેમ છે રોજગારીની સમસ્યા? શું ભારતમાં બેરોજગારી ચરમસીમા પર આવી ગઈ છે?

વીડિયો કૅપ્શન, ભારતમાં કેમ છે રોજગારીની સમસ્યા? શું ભારતમાં બેરોજગારી ચરમસીમા પર આવી ગઈ છે? INTERVIEW

દેશમાં બેરોજગારીના આંકડા CMIE એકઠા કરે છે. જુલાઈમાં ભારતમાં બેરોજગારીનો દર 6.9 ટકા હતો.

ગત મહિને સંસદમાં લેખિત જવાબમાં મોદી સરકારે જણાવ્યું હતું કે છેલ્લાં આઠ વર્ષોમાં 22 કરોડ યુવાનોએ કેન્દ્રીય વિભાગોમાં નોકરી માટે અરજી કરી હતી જેમાં માત્ર 7 લાખને રોજગાર મળી શક્યો છે.

જોઈએ CMIEના મેનેજિંગ ડાયરેક્ટર મહેશ વ્યાસ સાથે બીબીસી સંવાદદાતા સરોજ સિંહની વાતચીતના અંશો.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન