પાકિસ્તાન અને બાંગ્લાદેશના લોકો 1971 યુદ્ધ અંગે શું વિચારે છે?
વર્ષ 1971માં પાકિસ્તાન સાથે યુદ્ધ બાદ બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું.
1971માં શું થયું હતું અને શા માટે બાંગ્લાદેશ અને પાકિસ્તાન અલગ થયા હતા?
બીબીસીએ બંને દેશોના યુવાઓને તેમનો મત પૂછ્યો હતો.
બીબીસીએ બંને તરફના યુવા લોકોને આ સવાલ પૂછ્યો કે તમે બાંગ્લાદેશ/પાકિસ્તાન વિશે શું જાણો છો?


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો