આંતરરાષ્ટ્રીય યોગદિવસ : એ આસનો જે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે

આજે 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગદિવસ.

આંતરરાષ્ટ્રીય યોગદિવસે આ ગુજરાતી યોગાટીચર પાસેથી આસનો શીખો.

આ આસનો તમને કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે સ્વસ્થ રહેવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો