આંતરરાષ્ટ્રીય યોગદિવસ : એ આસનો જે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે

વીડિયો કૅપ્શન, આંતરરાષ્ટ્રીય યોગદિવસ : એ આસનો જે તમને સ્વસ્થ રહેવામાં મદદ કરશે

આજે 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગદિવસ.

આંતરરાષ્ટ્રીય યોગદિવસે આ ગુજરાતી યોગાટીચર પાસેથી આસનો શીખો.

આ આસનો તમને કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે સ્વસ્થ રહેવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ થશે.

line
કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો