લાંબું અને તંદુરસ્ત જીવન જીવવાનું એક નવું રહસ્ય
યુનિવર્સિટી કૉલેજ લંડનના વૈજ્ઞાનિકોનો દાવો છે કે યુવાનોનું લોહી ડિમેન્શિયા, કૅન્સર, અને હૃદય રોગ
જેવા ઉંમરને કારણે થતા રોગોને અટકાવી શકે છે.
‘નેચર’ જર્નલમાં પ્રકાશિત આ અધ્યયન અનુસાર પ્રાણીઓ પર થયેલાં પરીક્ષણો સફળ રહ્યાં છે.
અધ્યયન અનુસાર વૃદ્ધ ઉંદરમાં યુવાન ઉંદરનું લોહી ચડાવવામાં આવ્યું ત્યારે એ વૃદ્ધ ઉંદરમાં ઉંમરને લગતા રોગો
વિકસ્યા નહોતા, જુઓ આ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


