અમેરિકા તરફ ધસી રહ્યું છે ચક્રવાત ફ્લોરેન્સ
ઍટલાન્ટિક સાગરમાં મોટું ચક્રવાત ફ્લોરેન્સ ઊભું થઈ રહ્યું છે, જે અમેરિકાના પૂર્વ તટ તરફ આગળ વધી રહ્યું છે.
એવું માનવામાં આવે છે કે તાજેતરનાં દશકોમાં અમેરિકા પર ત્રાટકેલાં ચક્રવાતોમાંથી આ સૌથી ભયાનક છે.
સાવચેતીના પગલાંરૂપે 17 લાખ લોકોને સલામત સ્થળે ખસી જેવા સૂચના આપવામાં આવી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લોકોને અપીલ કરી છે કે તેઓ વહીવટીતંત્રના નિર્દેશોનું પાલન કરે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


