અહીં માછલીઓનો વરસાદ કેમ થઈ રહ્યો છે?
પહેલી નજરે તમને એવું લાગશે કે અમેરિકાના આ તળાવ પર માછલીઓનો વરસાદ થઈ રહ્યો છે અથવા આ માછલીઓ ઊડતી હોય તેવું જણાશે.
હકીકતમાં અહીં ઉથા વાઇલ્ડ લાઇફ રિસૉર્સ દ્વારા માછલીઓનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
માછલીઓના સ્થળાંતરમાં આ રીત મદદરૂપ સાબિત થઈ રહી છે.
એક રિપોર્ટ મુજબ, 95% માછલીઓ જીવિત રહી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

