જંગલો અને ઝરણાંઓની વચ્ચેથી નીકળતી ભારતની હેરિટેજ ટ્રેન
નીલગિરિના પહાડોમાંથી નીકળતી આ હેરિટેજ આ ટ્રેન મેટ્ટુપલયમથી ઉંટીની વચ્ચે દોડે છે.
આ ટ્રેનના રૂટમાં 25 પૂલ, 108 વળાંક અને 16 ટનલ આવે છે.
એટલું જ નહીં આ ટ્રેનમાં ટીસી તરીકે કામ કરતાં મહિલા મુસાફરો સાથે ગીતો ગાઈ મનોરંજન પૂરુ પાડે છે.
સમગ્ર અહેવાલ માટે જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો