વર્ષોથી ગુમ થયેલાં બાળકોને શોધતી માતાઓની કહાણી

વીડિયો કૅપ્શન, વર્ષોથી ગૂમ થયેલાં બાળકોને શોધતી માતાઓની કહાણી

પરવિના કાશ્મીરમાં ખોવાઈ જતા લોકો માટે લડાઈ લડે છે. કાશ્મીરમાં ચાલતા સંઘર્ષ દરમિયાન છેલ્લાં વીસ વર્ષોમાં હજારો લોકો ગુમ થઈ ગયા છે.

પરવીના અંગરનો કિશોરવયનો પુત્ર પણ તેમાંથી એક છે.

પરવિના કહે છે કે મોટાભાગના ગુમ થયેલાં લોકોને સુરક્ષાદળના જવાનો પકડીને લઈ ગયા હતા. જોકે, સેનાના અધિકારીઓ આ આરોપોને નકારે છે.

વધુ અહેવાલ માટે જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો