કાળો વરસાદ કેમ થાય છે, તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય?
કાળો વરસાદ કેમ થાય છે, તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય?
આકાશમાંથી જ્યારે કાળા રંગનું પાણી વરસે ત્યારે તેને બ્લૅક રેઇન એટલે કે કાળો વરસાદ કહે છે. પરંતુ કાળો વરસાદ થવાનું કારણ શું? શું તે જળવાયુ પરિવર્તન સાથે સંકળાયેલી ઘટના છે? તેનાથી સ્વાસ્થ્યને નુકસાન થાય? આ તમામ સવાલોના જવાબ શોધવાનો પ્રયાસ કરીશું આ વીડિયોમાં.
ઍડિટ - આમરા આમીર / જમશેદ અલી

ઇમેજ સ્રોત, Getty Images
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



