ચિંતાદેવી : એક સફાઈ કામદારમાંથી ડેપ્યુટી મેયર બનનાર મહિલાની પ્રેરણાદાયક કહાણી

વીડિયો કૅપ્શન, ચિંતાદેવી : એક સફાઈ કામદારમાંથી ડેપ્યુટી મેયર બનનાર મહિલાની પ્રેરણાત્મક કહાણી
ચિંતાદેવી : એક સફાઈ કામદારમાંથી ડેપ્યુટી મેયર બનનાર મહિલાની પ્રેરણાદાયક કહાણી

ચિંતાદેવીની કહાણી કંઈક એવી છે જે સંસાધનોના અભાવને કારણે સફળતા ન મેળવી શકેલા લોકો માટે એક પાઠરૂપ છે.

એક સફાઈ કામદાર તરીકે કામ કરનાર ચિંતાદેવી પોતાની મહેનતના બળે આજે બિહારના ગયા જિલ્લાના ડેપ્યુટી મેયર છે.

બાળપણથી સંઘર્ષમય જીવન વિતાવનાર આ મહિલાના પતિ ગુજરી ગયાને 20 વર્ષ થઈ ગયા છે. તેમણે આ વાતને પોતે નિરાધાર હોવાના કારણ તરીકે સ્વીકારવાના સ્થાને સંઘર્ષ કરવાનું ઠરાવ્યું.

તેઓ પોતાની જાતને ‘મર્દ’ કહે છે.

જુઓ, તેમની પ્રેરણાદાયક કહાણી.

મહિલા
રેડ લાઇન
રેડ લાઇન