ખુશી શેખ : સોશિયલ મીડિયા પર લાખો ફૉલોઅર ધરાવતા આ ટ્રાન્સજેન્ડર ડાન્સર
ખુશી શેખ : સોશિયલ મીડિયા પર લાખો ફૉલોઅર ધરાવતા આ ટ્રાન્સજેન્ડર ડાન્સર
હું દિલથી ડાન્સ કરું છું. દિલ ખોલીને લોકો પૈસા ઉડાવે છે. મારું બાળપણ એવું વિત્યું છે કે એ પાછું ન આવે.
ખુશી શેખ એક ટ્રાન્સજેન્ડર છે. તેઓ હવે ડાન્સર છે અને સોશિયલ મીડિયામાં તેમના ઘણા ફ્રેન્સ છે.
બાળપણમાં એક ગુરુએ મદદ કરી અને પછી તેમણે લગ્ન-ઇવેન્ટમાં કામ કરવાનું શરૂ કર્યું.
જુઓ એક ટ્રાન્સજેન્ડરની ડાન્સર બનવાની કહાણી.






