ભીંડાની ખેતી, જે ગુજરાતનાં મહિલા ખેડૂતોને બનાવી રહી છે આત્મનિર્ભર
ભીંડાની ખેતી, જે ગુજરાતનાં મહિલા ખેડૂતોને બનાવી રહી છે આત્મનિર્ભર
ગુજરાતના તાપી જિલ્લામાં પાછલાં કેટલાંક વર્ષોથી ભીંડાની ખેતી મહિલા ખેડૂતો માટે લાભકારક નીવડી છે.
અહીંના ડોલવણ અને વ્યારાનાં મહિલા ખેડૂતો ભીંડાની ખેતીના બળે આત્મનિર્ભર બન્યાં છે.
સિઝન દરમિયાન આ મહિલા ખેડૂતો પ્રતિ માસ દસ હજારથી માંડીને 30 હજાર રૂપિયા સુધીની કમાણી કરી લે છે.
જુઓ, તેમની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.





