પાકિસ્તાનમાંથી થરાદમાં આવીને વસેલા હિન્દુઓ શું કહે છે?

વીડિયો કૅપ્શન, પાકિસ્તાનમાંથી થરાદમાં આવીને વસેલા હિન્દુઓ શું કહે છે?
પાકિસ્તાનમાંથી થરાદમાં આવીને વસેલા હિન્દુઓ શું કહે છે?
હિન્દુ

બનાસકાંઠાના થરાદ તાલુકામાં આવેલા શિવનગરમાં પાકિસ્તાનથી આવેલા લોકો રહે છે.

અહીં આશરે એક હજાર જેટલાં ઘર છે જેમાં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સરહદ પારથી આવેલા લોકો વસી ગયા છે.

આ લોકોને ભારતનું નાગરિકત્વ મળી ગયું છે અને તેઓ ભારતની ચૂંટણીમાં મતદાન પણ કરે છે. પાકિસ્તાનથી જીવ બચાવીને ભારત આવેલા આ પરિવારોનું જીવન કેટલું બદલાઈ ગયું?

બીબીસી સંવાદદાતા હરિતા કાંડપાલ સાથે પાકિસ્તાનથી આવેલાં પરિવારોની મહિલાઓ સાથે વાતચીત.

રેડ લાઇન
રેડ લાઇન