ગુજરાતમાં માવઠાને લઈને શું છે આગાહી, ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું અસર થશે?

વીડિયો કૅપ્શન, ભારત પર થશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, ગુજરાતમાં માવઠાને લઈને શું છે આગાહી?
ગુજરાતમાં માવઠાને લઈને શું છે આગાહી, ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શું અસર થશે?

ભારત પર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. હવામાનની એકથી વધારે સિસ્ટમ સક્રિય થઈને ભારત તરફ આવવાની આગાહી છે તો ગુજરાત પર કઈ સિસ્ટમની અસર થશે?

માવઠાની તારીખમાં પણ ફેરફારની શક્યતા છે , તો કઈ તારીખની આસપાસથી ક્યાં સુધી રાજ્યનું હવામાન પલટાશે?

ગુજરાતના હવામાન વિશેની તમામ જાણકારી ડિડિટલ સ્ક્રીન પર નકશાની મદદથી સમજાો આ વીડિયોમાં

અહેવાલ અને રજૂઆત- દીપક ચુડાસમા

ગુજરાતનું હવામાન, હવામાન સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન