યુકેમાં રહેતા દક્ષિણ એશિયન મૂળના યુવાનોને ડેટિંગ તણાવભર્યું લાગે છે?
યુકેમાં રહેતા દક્ષિણ એશિયન મૂળના યુવાનોને ડેટિંગ તણાવભર્યું લાગે છે?
યુકેમાં રહેતા દક્ષિણ એશિયાના કેટલાક લોકોનું માનવું છે કે ડેટિંગ આજના ઝડપી યુગમાં ઘણું તણાવભર્યું થઈ ગયું છે.
કેટલાકને આજે પણ અરેન્જડ મેરેજ પસંદ છે તો કેટલાક લોકો સંસ્કૃતિને લીધે મુંઝાય છે.
શું છે આ યુવાનોની સમસ્યા જાણો આ વીડિયોમાં...