બિલકીસ મીર: કાશ્મીરનાં આ મહિલા પેરિસ ઑલિમ્પિકમાં જ્યૂરી તરીકે કેમ પસંદ થયાં?
બિલકીસ મીર: કાશ્મીરનાં આ મહિલા પેરિસ ઑલિમ્પિકમાં જ્યૂરી તરીકે કેમ પસંદ થયાં?
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં રહેતાં 36 વર્ષનાં બિલકીસ મીર ઑલિમ્પિક જ્યૂરીમાં નિયુક્ત થનારાં મહિલા છે.
પેરિસ ઑલિમ્પિક 2024માં તેમની જ્યૂરી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે.
બિલકીસ મીર લાંબા સમયથી વૉટર સ્પોર્ટ્સ સાથે સંકળાયેલાં છે.
બિલકીસ હાલ કયાકિંગ અને કૅનોઇંગના નેશનલ કોચ છે. તેઓ ઈચ્છે છે કે કાશ્મીર ખીણની છોકરીઓ સ્પોર્ટ્સમાં આગળ વધે.
તેઓ અહીં સુધી કઈ રીતે પહોંચ્યાં?
વધુ જાણો વીડિયોમાં...




