ભાવનગરની હાઈટેક ગોશાળા જ્યાં ગાય ઉપરાંત અન્ય બીમાર પશુઓ માટે છે વ્યવસ્થા

વીડિયો કૅપ્શન, ઓછા ખર્ચે વધુ દૂધ આપતી આ દૂધાળી ભેંસની પ્રજાતિ કઈ છે?
ભાવનગરની હાઈટેક ગોશાળા જ્યાં ગાય ઉપરાંત અન્ય બીમાર પશુઓ માટે છે વ્યવસ્થા
ભેંસો

ભાવનગરના કોબડી ખાતે આવેલી આ ગોશાળામાં ગાય કરતા બળદની સંખ્યા વધુ છે.

આ સાથે અન્ય પશુ પક્ષીઓને પણ અહીં રાખવામાં આવે છે. સર્વેશ્વર મહાદેવ મંદિર ખાતે અંદાજે 20 વીઘા જમીનમાં આ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવેલું છે.

દસ વર્ષ પહેલાં મહંત જયદેવચરણજીના વિચારબીજથી આ ગોશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

વીડિયો : અલ્પેશ ડાભી/ દિતી બાજપેઈ