કોઈ વસ્તુ ખરીદ્યા પછી ખરાબ નીકળે તો રૂપિયા પાછા કેવી રીતે મેળવવા?
કોઈ વસ્તુ ખરીદ્યા પછી ખરાબ નીકળે તો રૂપિયા પાછા કેવી રીતે મેળવવા?
ઈ વસ્તુની ખરીદી કરી હોય પણ તે ખરાબ નીકળી હોય કે તરત જ બગડી ગઈ હોય, તૂટેલી હોય, તો તમે તેની બદલીમાં નવી પ્રોડક્ટ અથવા તેના માટે ચૂકવેલા પૂરા પૈસા પાછા મેળવી શકો છો. તે પણ વ્યાજ સહિત.
ગ્રાહક અધિકાર કાયદો આ બધી બાબત સામે ગ્રાહકને રક્ષણ આપે છે.
આ કાયદો શું છે અને કયારે લાગુ થાય છે? તેમજ તમારી મદદ કેવી રીતે કરે છે?
જાણો આ માહિતીસભર વીડિયોમાં
વીડિયો : બ્રિજલ શાહ
એડિટ : કેન્ઝ/દિતી






