આ ફૅશન ડિઝાઇનરે મોટી બ્રાન્ડને બદલે પોતાનું વતન પસંદ કર્યું
આ ફૅશન ડિઝાઇનરે મોટી બ્રાન્ડને બદલે પોતાનું વતન પસંદ કર્યું
પાકિસ્તાનના કરાચીમાં જન્મેલા વજીહા ટેક્સ્ટાઇલ ડિઝાઇનર છે. મૂળ હુંઝાનાં પણ કરાંચીમાં જન્મેલા ફૅશન ડિઝાઇનર વજીહાને સ્થાનિક મહિલાઓને પગભર કરવાનો વિચાર આવ્યો. દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંથી એકમાંથી સ્નાતક થયા પછી તેમણે મોટી બ્રાન્ડ સાથે ન જોડાતા પોતાના વતન જઇને ત્યાં કળાને વિસ્તારવાનું સાહસ કર્યું. તેમણે સ્થાનિક મહિલાઓને પગભર બનાવવામાં ખૂંપી ગયાં. તેમની કહાણી આ વીડિયો અહેવાલમાં...






