બૉંબ સાયક્લોનને કારણે અમેરિકા અને કૅનેડામાં ભયંકર તબાહી, 25 કરોડ લોકો પ્રભાવિત

વીડિયો કૅપ્શન, બૉંબ સાયક્લોનને કારણે અમેરિકા અને કૅનેડામાં ભયંકર તબાહી, 25 કરોડ લોકો પ્રભાવિત
બૉંબ સાયક્લોનને કારણે અમેરિકા અને કૅનેડામાં ભયંકર તબાહી, 25 કરોડ લોકો પ્રભાવિત

અમેરિકા અને કૅનેડામાં આવેલા બૉમ્બ સાયક્લોનને કારણે ઓછામાં ઓછા 38 લોકોનાં મૃત્યુના સમાચાર છે.

એકલા અમેરિકામાં જ 34 વ્યક્તિઓના જીવ ગયા છે.

આ તોફાનની સૌથી ભયંકર અસર ન્યૂયૉર્કના બફેલો શહેરમાં જોવા મળી છે.

ન્યૂયૉર્કના ગવર્નર કૅથી હોચુલે આ બૉંબ સાઇક્લોનને બફેલો શહેરના ઇતિહાસમાં સૌથી મોટી તબાહી મચાનારું તોફાન કહ્યું છે.

આ તોફાને ભયંકર તબાહી મચાવી છે.

સાયક્લોને લગભગ 25 કરોડ અમેરિકન અને કૅનેડિયન લોકોના જીવનને પ્રભાવિત કર્યાં છે.

બૉંબ સાયક્લોન છે શું એ જાણવા માટે જુઓ બીબીસી ગુજરાતીની ખાસ રજૂઆત?

રેડ લાઇન
રેડ લાઇન