ગોલ્ડ લોન લેતી વખતે છેતરપિંડીથી બચવા શું કરવું? RBIએ શું ચેતવણી આપી?

વીડિયો કૅપ્શન,
ગોલ્ડ લોન લેતી વખતે છેતરપિંડીથી બચવા શું કરવું? RBIએ શું ચેતવણી આપી?

બજારમાં અનેક પ્રકારનાં ધિરાણ ઉપલબ્ધ છે જેમાંથી ગોલ્ડ લોન પણ એક અતિશય પ્રસિદ્ધ વિકલ્પ છે.

પરંતુ ગોલ્ડ લોનના ચક્કરમાં અનેક લોકો છેતરપિંડીનો ભોગ બને છે. આરબીઆઈ પણ આ મુદ્દે સતર્ક છે અને ચેતવણી જાહેર કરી છે.

કંપનીઓ કઈ રીતે આમાં ગોટાળો કરે છે? કેટલા ઘરેણાં સામે કેટલી કિંમતની લોન મળે?

ગોલ્ડ લોન ઇકોસિસ્ટમની સૌથી મોટી ખામી શું છે?

જાણો તમામ માહિતી આ વીડિયોમાં...

સોનું બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images