જિજ્ઞેશ મેવાણીના પ્રચારમાં આવેલા કનૈયાકુમારે ભાજપ વિશે શું કહ્યું?
જિજ્ઞેશ મેવાણીના પ્રચારમાં આવેલા કનૈયાકુમારે ભાજપ વિશે શું કહ્યું?
કૉંગ્રેસના વડગામ બેઠક પરના ઉમેદવાર જિજ્ઞેશ મેવાણીનો પ્રચાર કરવા માટે કૉંગ્રેસના નેતા કનૈયાકુમાર ગુજરાત આવ્યા હતા.
આ દરમિયાન અમદાવાદમાં તેમની સાથે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાએ વાતચીત કરી હતી.
બીબીસી ગુજરાતી સાથેની વિશેષ મુલાકાતમાં તેમણે ભાજપ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાત કરી હતી.
સાથે જ તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા અને ગુજરાત ચૂંટણીમાં કૉંગ્રેસના પ્રચારના મુદ્દા અંગે પણ વાત કરી હતી. જુઓ આ વીડિયો અહેવાલ...
વીડિયો - રૉક્સી ગાગડેકર છારા/પવન જયસ્વાલ






