26 જાન્યુઆરી : ભારત સામે કયા કયા પડકારો છે? અમદાવાદીઓએ આ જવાબ આપ્યા

વીડિયો કૅપ્શન, ભારત સામે કયા કયા પડકારો છે?, અમદાવાદની મહિલાઓએ આપ્યા ચોંકાવનારા જવાબો
26 જાન્યુઆરી : ભારત સામે કયા કયા પડકારો છે? અમદાવાદીઓએ આ જવાબ આપ્યા

26 જાન્યુઆરી, 2026 એટલે કે 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે અમદાવાદીઓને બીબીસીએ કેટલાક સવાલો કર્યા હતા.

જેમ કે ભારત સામે કયા કયા પડકારો છે? દેશ પ્રત્યે નાગરિકોની શું ફરજો હોવી જોઈએ? ભારત 25 વર્ષ પછી ક્યાં હશે? વગેરે.

જાણો અમદાવાદીઓએ કેવા કેવા જવાબ આપ્યા અને ભારતના ભવિષ્ય અંગે તેઓ શું માને છે...

અમદાવાદ, બીબીસી ગુજરાતી, પ્રજાસત્તાક દિવસ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન