ભારત તરફ નવી સિસ્ટમ, શું ગુજરાતમાં પડશે વરસાદ?
ભારત તરફ નવી સિસ્ટમ, શું ગુજરાતમાં પડશે વરસાદ?
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક સિસ્ટમ મજબૂત બની ગઈ છે અને લૉ-પ્રેશર એરિયા બની ગયો છે અને આ સિસ્ટમના નિર્ગમન બાદ વધુ એક સિસ્ટમ બનશે.
શું તેની અસર હેઠળ ગુજરાતમાં વધુ વરસાદ પડશે.
ગુજરાતમાં આગામી કેટલા દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે, જુઓ આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



