સુરત : કલાકારોના ડાયરામાં ધૂમ મચાવતો આ બાળ તબલાવાદક કોણ છે?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
સુરત : કલાકારોના ડાયરામાં ધૂમ મચાવતો આ બાળ તબલાવાદક કોણ છે?

સુરતના નવ વર્ષનો આ તબલા વાદક ડાયરાથી માંડીને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે.

મૌલિક હરિયાણી નામનો આ નવ વર્ષનો બાળક ત્રણેક વર્ષની ઉંમરથી તબલાવાદક તરીકે સ્ટેજ ગજવવા લાગ્યો હતો.

સંગીતચાહકોમાં મોલુ માસ્ટરથી જાણીતા મૌલિકનો પરિવાર વર્ષેોથી સંગીત સાથે સંકળાયેલો છે.

મૌલિકને મળી રહેલી લોકચાહના જોઈને પરિવાર પણ ઘણીવાર ભાવુક થઈ જાય છે.

વધુ જુઓ આ વીડિયોમાં...

સુરત, તબલાવાદક, બાળક, કળા, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન