ખેડા : 'બધું ડૂબી ગયું, ખાવા માટે પણ કંઈ નથી', ગળાડૂબ પાણીમાં લાચાર લોકોએ શું આજીજી કરી?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
ખેડા : 'બધું ડૂબી ગયું, ખાવા માટે પણ કંઈ નથી', ગળાડૂબ પાણીમાં લાચાર લોકોએ શું આજીજી કરી?

ભારે વરસાદના કારણે ખેડા જિલ્લાના સાબરમતી નદીના કિનારે આવેલા ગામોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

ઉપરવાસમાં ભારે વરસાદની સાથોસાથ ડેમમાંથી પણ પાણી છોડાતાં નીચાણવાળા વિસ્તારોમાં આવેલાં કેટલાંક ગામો બેટમાં ફેરવાયાં છે.

છેલ્લા 14 દિવસમાં આવી સ્થિતિનું નિર્માણ બીજીવાર થયું છે. નીચાણવાળા વિસ્તારોનાં ગામો રસિકપુરા અને પથાપુરામાં છાતી સુધીના પાણી ભરાતાં લોકોની હાલત પણ દયનીય થઈ છે.

ગળાડૂબ પાણી વચ્ચે લોકો કેવી રીતે જીવન જીવી રહ્યા છે?

જુઓ આ વીડિયોમાં...

બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાનો ખેડાથી અહેવાલ...

ગુજરાત, ખેડા, પૂર, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન