મહિલાઓના અધિકાર માટે અવાજ ઉઠાવતું ભારતનું 'વાઇલ્ડ વાઇલ્ડ વુમન' ગ્રૂપ
મહિલાઓના અધિકાર માટે અવાજ ઉઠાવતું ભારતનું 'વાઇલ્ડ વાઇલ્ડ વુમન' ગ્રૂપ
મુંબઈનું આ મહિલા ગ્રૂપ મહિલાઓના અધિકારો માટે ગીતો ગાય છે અને અવનવા અંદાજમાં તેમનો અવાજ ઉઠાવે છે.
તેમનું કહેવું છે કે આજના જમાનામાં મહિલાઓને એક અલગ રીતે જોવામાં આવે છે. પણ મહિલાઓને પણ સમાજમાં તેમની રીતે જીવવાનો અધિકાર છે.
આ મહિલાઓ સાડી પહેરીને રૅપ સૉંગ ગાય છે.
જાણો આ ગ્રૂપમાં કોણ કોણ છે અને મહિલાઓનું શું માનવું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



