ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારથી થશે? વરસાદની કોઈ શક્યતા છે?
ગુજરાતમાં ઠંડીની શરૂઆત ક્યારથી થશે? વરસાદની કોઈ શક્યતા છે?
દરિયા પરથી આવતાં પવનોની દિશા બદલાઈ ગઈ છે તથા જમીનનો ભેજ પણ ઘટી રહ્યો છે, જેના કારણે શિયાળાના આગમનની છડી પોકારતું એક મહત્ત્વપૂર્ણ લક્ષણ જોવા નથી મળતું અથવા તો આંશિક જ જોવા મળે છે.
રાજસ્થાન ઉપર ઍન્ટિ સાઇક્લૉનિક સિસ્ટમ ઊભી થઈ છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ નહીં પડે, પરંતુ તેની હિલચાલને કારણે ગુજરાતમાં અનુભવતા પવનોની દિશા અને ગતિમાં ફરક પડી શકે છે.
શા માટે દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશ, તેલંગણા, કેરળ અને તામિલનાડુમાં વરસાદ પડી રહ્યો અને તેને 'બીજા ચોમાસા' તરીકે કેમ ઓળખવામાં આવે છે? તેના વિશે જાણો આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



