રુપર્ટ મર્ડોકના મીડિયા સામ્રાજ્યનો ઉત્તરાધિકારી કોણ બનશે? - દુનિયા જહાન

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા ઉપર ક્લિક કરો.
રુપર્ટ મર્ડોકના મીડિયા સામ્રાજ્યનો ઉત્તરાધિકારી કોણ બનશે? - દુનિયા જહાન

93 વર્ષીય મીડિયાસમ્રાટ રુપર્ટ મર્ડોક તેમના મીડિયા સામ્રાજ્યના ઉત્તરાધિકાર બાબતે તેમના ચાર પૈકીનાં ત્રણ બાળકો સાથે કાનૂની લડાઈમાં ફસાયેલાં છે.

ગત સપ્ટેમ્બરમાં આ કેસની સુનાવણી અમેરિકાના નેવાડાના રેનો શહેરની એક કોર્ટમાં શરૂ થઈ હતી, જેમાં રુપર્ટ મર્ડોક તેમનાં બાળકો જેમ્સ, પ્રુડેન્સ અને એલિઝાબેથ સાથે હાજર હતા.

રુપર્ટ મર્ડોકનો જન્મ ઑસ્ટ્રેલિયામાં થયો હતો. કેવી રીતે તેઓ મીડિયાસમ્રાટ બન્યા અને હાલ કયો વિવાદ છે જેને કારણે એ સવાલ ચર્ચામાં આવ્યો કે તેમના મીડિયા સામ્રાજ્યનો વારસો સંભાળવાની જવાબદારી કોના પર આવશે?

તેની સંપૂર્ણ વિગતો જાણવા આ વીડિયો અહેવાલ જુઓ.

રૂપર્ટ મર્ડોક તેમના પુત્રો સાથે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રુપર્ટ મર્ડોક તેમના પુત્રો સાથે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.