ગુજરાત : દારૂ પીધો છે કે નહીં તે સેકંડોમાં આ મશીનથી કેવી રીતે ખબર પડી જાય?

વીડિયો કૅપ્શન, દારૂ પીધો છે કે નહીં તે સેકંડોમાં આ મશીનથી કેવી રીતે ખબર પડી જાય?
ગુજરાત : દારૂ પીધો છે કે નહીં તે સેકંડોમાં આ મશીનથી કેવી રીતે ખબર પડી જાય?

2025ની વિદાય થઈ ગઈ છે અને 2026ના આગમન પણ થઈ ગયું છે. આ સમયે ગુજરાત પોલીસે નવા વર્ષની ઉજવણીના નામે આચરાતી ગુનાખોરી અને નશાખોરી સામે ચુસ્ત તકેદારી રાખી હતી હોવાનો દાવો કર્યો હતો.

નવા વર્ષની ઉજવણી માટે દારૂનો ધંધો અને વ્યસન કરનારા પર તવાઈ આવે એ ગુજરાત માટે કોઈ નવી વાત નથી, પરંતુ આ વખતે પોલીસે નશાનું સેવન કરતા લોકો માટે એક ખાસ કિટ બનાવી છે અને તેનાથી લોકોએ દારૂ પીધો છે કે નહીં એ જાણી શકાય છે.

આ કિટ કેવી રીતે કામ કરે છે અને પોલીસનું શું કહેવું છે, એ જાણવા જુઓ વીડિયો.

બીબીસી ગુજરાતી, ગુજરાત, અમદાવાદ, સુરત, દારૂ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન