UPSCની પરીક્ષા પાસ કરનાર ગુજરાતી યુવતીએ તૈયારી વિશે શું સલાહ આપી?
UPSCની પરીક્ષા પાસ કરનાર ગુજરાતી યુવતીએ તૈયારી વિશે શું સલાહ આપી?
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) તરફથી મંગળવારે આઈએએસ,આઈપીએસ અને આઈએફએસ સહિતની 2023ની સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશનનું ફાઈનલ પરિણામ જાહેર થયું.
ગુજરાતમાંથી 26 ઉમેદવાર યુપીએસસી ફાઈનલમાં પસંદગી પામ્યા છે. અમદાવાદનાં કંચન ગોહિલ પણ આ ઉમેદવારોમાંનાં એક છે.
બીબીસી સંવાદદાતા સાગર પટેલે તેમની સાથે વાત કરી અને પરીક્ષાની તેમની તૈયારી, સવાલો અને તેમની ભવિષ્યની યોજના વિશે વાત કરી.
યુપીએસસીની પરીક્ષા પાસ કરનારાં કંચને પરીક્ષાની તૈયારીઓ વિશે શું સલાહ આપી? જાણો આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, COLLECTIVE NEWSROOM



