આ વર્ષે ઉનાળામાં કમોસમી વરસાદની કોઈ આગાહી છે, ગુજરાતનું હવામાન કેવું રહેશે?

વીડિયો કૅપ્શન, Gujarat Weather : April થી June માં ગુજરાતનું હવામાન કેવું રહેશે, વરસાદ પડશે?
આ વર્ષે ઉનાળામાં કમોસમી વરસાદની કોઈ આગાહી છે, ગુજરાતનું હવામાન કેવું રહેશે?

ગુજરાતમાં હાલના સમયે ઉનાળામાં ગરમી પડી રહી છે. જોકે આવનારા સમયમાં હવામાન કેટલાક બદલાવ આવી શકે છે.

આવનારા ત્રણ મહિના ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના વિશે જ આજે હવામાનના આ વીડિયોમાં દીપક ચુડાસમા વાત કરી રહ્યા છે.

ઉનાળામાં ગરમી ક્યાં વધશે અને શું કમોસમી વરસાદની કોઈ આગાહી કરવામાં આવી છે ખરી?

ઍડિટ - સુમિત વૈદ

ગુજરાત હવામાન

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી