વાળ શૅમ્પૂથી ધોવા જોઈએ કે સાબુથી, વધુ સારો વિકલ્પ કયો છે?

વીડિયો કૅપ્શન, વાળ શૅમ્પૂથી ધોવા જોઈએ કે સાબુથી, વધુ સારો વિકલ્પ કયો છે?
વાળ શૅમ્પૂથી ધોવા જોઈએ કે સાબુથી, વધુ સારો વિકલ્પ કયો છે?

માથું ધોવા માટે શેનો ઉપયોગ કરવો? શૅમ્પૂનો કે સાબુનો? તેનો નિર્ણય વાળના પીએચના પ્રમાણના આધારે નક્કી થતો હોય છે.

આ વિશે ડર્મેટોલૉજિસ્ટ અને કૉસ્મેટોલૉજિસ્ટ જાસ્મિન ગાંધી એ માહિતી આપી કે શૅમ્પૂથી વાળ ધોવા હિતાવહ છે.

સાબુ શા માટે વાળ અને માથાની ચામડી માટે હાનિકારક બને છે? આવી તમામ બાબતો તમે આ વીડિયો અહેવાલમાં જાણી શકો છો.

વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો -

વાળ ધોવા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વાળ ધોવા માટે શૅમ્પૂનો ઉપયોગ કરવો હિતાવહ છે
બીબીસી
બીબીસી