ગુજરાતની એ સરકારી શાળા જ્યાં ઍડમિશન લેવા માટે લાંબીલાંબી લાઇનો લાગે છે
ગુજરાતની એ સરકારી શાળા જ્યાં ઍડમિશન લેવા માટે લાંબીલાંબી લાઇનો લાગે છે
ગુજરાતની આ આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓ સરકારી શાળામાં ઍડમિશન લેવા માટે લાઇન લગાવી રહ્યા છે.
આ વાત અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરિયા ગામની સરકારી પ્રાથમિક શાળાની છે.
અહીં નવાઈની વાત એ છે કે ચાલુ વર્ષે 90 જેટલા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. જેમાંથી 60 વિદ્યાર્થીઓ તો ખાનગી શાળામાંથી અહીં પ્રવેશ લીધો છે.
તેના પાછળનું કારણ શું છે?
વધુ જુઓ આ વીડિયોમાં...




