પેરિસમાં ઑલિમ્પિક વિલેજની બાજુમાં જ રિટાયરમેન્ટ હોમમાં રહેતા લોકો શું કરે છે?
પેરિસમાં ઑલિમ્પિક વિલેજની બાજુમાં જ રિટાયરમેન્ટ હોમમાં રહેતા લોકો શું કરે છે?
પેરિસ ઑલિમ્પિકની બાજુમાં જ આવેલા એક રિટાયરમેન્ટ હોમનો આ અહેવાલ છે.
અહીં રહેતાં વૃદ્ધ લોકો પણ ઑલિમ્પિકને કારણે ઉત્સાહમાં છે. તેઓ દરેક દેશના ખેલાડીઓને આમંત્રિત કરે છે અને તેમની સાથે ફોટો પડાવે છે.
તેઓ ખેલાડીઓના હસ્તાક્ષર મેળવવા માટે સ્પર્ધા કરે છે.
અહીંથી પસાર થતાં ખેલાડીઓ પણ હોંશેહોંશે અહીં થોડી પળો માટે રોકાઈને વૃદ્ધો સાથે સમય વિતાવે છે.
વધુ જુઓ આ વીડિયોમાં...




