ચીનમાં કોરોનાનો ઊથલો : કરોડો કેસો અને મૃતદેહોના ઢગલાની આગાહી કોણે કરી?

વીડિયો કૅપ્શન, ચીનમાં કોરોનાનો ઊથલો, કરોડો કેસો અને લાશોના ઢગલાંની કોણે આગાહી કરી?
ચીનમાં કોરોનાનો ઊથલો : કરોડો કેસો અને મૃતદેહોના ઢગલાની આગાહી કોણે કરી?
કોરોના

ઇમેજ સ્રોત, Reuters

ચીનમાં કોવિડની સૌથી મોટી લહેર આવી છે અને સંક્રમણ સતત વધી રહ્યું છે.

ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે આવનારા દિવસોમાં ચીનમાં કોવિડ 19ને કારણે 80 કરોડ લોકો સંક્રમિત થઈ શકે છે.

ચીનમાં હાલ હાલત અત્યંત ખરાબ છે. હૉસ્પિટલો ભરાયેલી પડી છે. દવાઓની દુકાન ખાલી થઈ ગઈ છે. લોકો ગભરાટમાં દવા ખરીદવા ઊમટી પડ્યા છે. લોકોએ પોતાને ઘરમાં બંધ કરી દીધા છે.

સ્મશાનોમાં કતારો જોવા મળી રહી છે. ડિલિવરી સર્વિસમાં ભયંકર ઉછાળો જોવા મળી રહ્યો છે.

કરોડો કેસો અને મૃતદેહો ઢગલાની કોણે આગાહી કરી? જુઓ આ વીડિયો અહેવાલ...

Redline
Redline